संदेश

मई, 2014 की पोस्ट दिखाई जा रही हैं

FiFa WoRlD cUp - 2014 ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમ કોઇ કાળે વર્લ્ડ કપ નહીં જીતે

चित्र
ફિફા વર્લ્ડ કપ-૨૦૧૪ ઈંગ્લેન્ડ ની ફૂટબોલ ટીમ કોઇ કાળે વર્લ્ડ કપ નહીં જીતે ઈટાલીના તોફાની ક્રિકેટર મારિયો બાલોટેલીની વધુ એક વિવાદ જગાવતી કોમેન્ટ ફૂટબોલનો ફિવર વિશ્વભરમાં ધીરે ધીરે ચઢી રહ્યો છે. કોઇ જીતશે, કોણ સુપર હિરો તરીકે બહાર આવશે તે અંગેેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ફૂટબોલ જગતના સુપરસ્ટાર્સની સાથે સાથે ચાહકો તેમજ વિવેચકો પણ કોઇ જીતશે અને કોણ નહીં તે અંગેે દલીલો કરી રહ્યા છે, જ્યારે ઇટાલીના બેેડ બોયની ઇમેજ ધરાવતા સ્ટ્રાઇકર મારિયો બાલોટેલીએ વિવાદ જગાવતી કોમેન્ટ કરતાં કહ્યું છે કે, આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમ જીતે તેવું તો મને કોઇ કાળે લાગતું નથી. એક તરફ સુપર બ્રેઇન મનાતા વૈજ્ઞાનિક સ્ટીફન્સ હોકિંગ્સેે ઈંગ્લેન્ડને ફૂટબોલ વર્લ્ડ કપ જીતવા માટે અમૂલ્ય સલાહ આપી છે. જો કે મારિયો બાલોટેલી માને છે કે તેની ઇટાલીયન ટીમ જ ફરી વખત ફૂટબોલના વર્લ્ડ કપમાં બાજી મારશે.  બાલોટેલીની કોમેન્ટ બળતામાં ઘી હોમવા જેવી એટલા માટે લાગે છે કારણ કે ઈટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧૪મી જુને માનાઅસ ખાતે વર્લ્ડ કપ મુકાબલો ખેલાવાનો છે. એક બાજુ ઈંગ્લેન્ડના ઝનૂની ફૂટબોલ ચાહકો તોફાન મચાવવા માટે ...